શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું લંડન માં આયોજન પરાગ જોષી દ્વારા
મા કૃપા ફાઉન્ડેન નાં સહયોગ થી લંડન ખાતે તા.૧ જુલાઈ ૨૦૨૨ થી તા.૭ જુલાઈ ૨૦૨૨ સુધી શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. વક્તા જીજ્ઞેશદાદા ભક્તો ને કથા નું રસપાન કરાવી રહ્યાં છે. કથા નાં ૬ઠા દિવસે ભક્તો એ કથામાં ગરબા ગાયા હતા. વિદેશ ની ધરતી પર પ્રથમ કથા થતાં વિદેશ માં રહેતાં … Read more