મહિલા મંડળ દમણ (અખિલ હિંદ મહિલા પરિષદ)બ્રાંચે 🇮🇳આઝાદી કા અમૃત મહોત્સવ🇮🇳નિમિતે 18/7/2022 ના રોજ ગૌરીવ્રત ની ઊજવણી
https://www.facebook.com/100013228683009/posts/pfbid0dyYSHFJJcjwxowgdvmzcUT6X4J9VTenuwFncrBeL9xFp8PKJJrFJsznHyaJ3yqv6l/ મહિલા મંડળ દમણ (અખિલ હિંદ મહિલા પરિષદ)બ્રાંચે 🇮🇳આઝાદી કા અમૃત મહોત્સવ🇮🇳નિમિતે 18/7/2022 ના રોજ ગૌરીવ્રત ની ઊજવણી બાલિકાઓ સાથે ઊજવી હતી. 5 થી 13 વરસની વયની બાલિકાઓ માટે અલૂણા ની રાણી એટલે સુંદર શણગાર સજીને સ્પધાઁ માં ભાગ લેવો. બીજી હરિફાઈ 14 થી 18 વરસની દીકરી ઓ માટે હેર સ્ટાઈલ. જેમાં સુંદર કલાત્મક તા … Read more