ધાર્મિક કથા : ભાગ 55-ધાર્મિક કથા : ભાગ 55કામિકા એકાદશીનું વ્રત કરવાથી જન્મભરનાં પાપ નાશ પામી જાય છે શ્રીકૃષ્ણ – તેનો મહિમા Manoj Acharya
ધાર્મિક કથા : ભાગ 55કામિકા એકાદશીનું વ્રત કરવાથી જન્મભરનાં પાપ નાશ પામી જાય છે, શ્રીકૃષ્ણએ કહ્યો છે તેનો મહિમા. 🙏🏻🕉️ યુધિષ્ઠિરે પૂછ્યું : ગોવિંદ! વાસુદેવ! આપને નમસ્કાર છે! અષાઢના કૃષ્ણપક્ષમાં કઈ એકાદશી હોય છે? તેનું વર્ણન કરશો.ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા : રાજન! સાંભળો, હું તમને એક પાપના શક ઉપાખ્યાન સંભળાવું છું, જેને પૂર્વકાળમાં બ્રહ્માજીએ નારદના પૂછવાથી … Read more