ધાર્મિક કથા : ભાગ 78શ્રાવણ વદ પાંચમ નાગપંચમી તરીકે ઓળખાય છે : Manoj Acharya
ધાર્મિક કથા : ભાગ 78શ્રાવણ વદ પાંચમ નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. 🪱 👏આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર નાગપૂજાની પરંપરા આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનું વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતા પ્રમાણે અનંત, વાસુકિ, શેષ, પદ્મનાભ, કંબલ, શંખમાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક અને કાલિય એ નવ … Read more