શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે બીજી નવરાત્રિ ઉજવાઇ : Manoj Acharya
શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે બીજી નવરાત્રિ ખુબ જ સરસ રીતે ઉજવાઇ ગઇ. ઘણી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા અને સૌએ ભાવથી ગરબા લીધા હતા. આજની માતાજીની કિંમતી સાડી અને સંપુર્ણ શણગાર નડિયાદ ખાતે રહેતા પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય શ્રી હસમુખભાઈ દલવાડી તરફથી હતો. આરતી તથા પ્રસાદની સેવા શિષ્ય શ્રી મગનભાઈ … Read more