ધાર્મિક કથા : ભાગ 124-શરદપૂર્ણિમા સત્ ચિત્ત આનંદ સ્વરૂપા : Manoj Acharya
ધાર્મિક કથા : ભાગ 124શરદપૂર્ણિમા સત્ ચિત્ત આનંદ સ્વરૂપા શરદપૂનમ ઝગમગ ચાંદનીથી આભ અને ધરતીને એક અનોખા મંગલ ”સૌંદર્યમાં પરિવર્તિત કરી દે છે. જાણે સર્વત્ર-સર્વમાં ચાંદની સ્વરૂપ પ્રભુનું દર્શન થાય છે. ગીતાજીના દસમા અધ્યાય – વિભૂતિયોગમાં ભગવાન કહે છે ”નક્ષત્રાણામ્ અહં શશિ”…. (નક્ષત્રોમાં ચંદ્ર હું છું.) વિષ્ણુસહસ્ત્રનામોમાં પણ ચંદ્ર સાથે જોડાયેલાં નામ-પ્રકાશરૂપ, નક્ષત્રાણામ્ પતિ, ઔષધિનામ્ … Read more