દમણમાં આવતીકાલે વિશ્વ મત્સ્યપાલન દિવસની
ઉજવણી કરાશે
દમણમાં આવતીકાલે વિશ્વ મત્સ્યપાલન દિવસનીઉજવણી કરાશેઆ ઉજવણીઓ ટકાઉ જથ્થો અનેતંદુરસ્ત ઇકોસિસ્ટમને સુનિશ્ચિત કરવા માટેવૈશ્વિક મત્સ્યોદ્યોગનું સંચાલન કરવાનીરીતને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનુંકામ કરે છેઆ કાર્યક્રમથી સ્વસ્થ સમુદ્રીઇકોસિસ્ટમ્સ અને ટકાઉ મત્સ્યપાલનનાંમહત્ત્વ પર જાગૃતિ આવશેભારત સરકાર છેલ્લાં ત્રણ વર્ષથી શ્રેષ્ઠપ્રદર્શન કરનારાં રાજ્યો/જિલ્લાઓનેપુરસ્કાર એનાયત કરશેટેકનોલોજી હસ્તાંતરણ માટે પ્રદર્શનઅને ટેકનિકલ સત્રો યોજાશે મત્સ્યોદ્યોગ વિભાગ, મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય, … Read more