શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ-5 & 6 : Niru Ashra
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ-5“બહુલાસ્વ રાજન, શ્રી ગોવર્ધન પર્વત ના દર્શન આ ચર્મચક્ષુથી ઓ દ્વારા પામવા શક્ય નથી. સ્વયં શ્રી પ્રભુના શ્રી અંગો સમાન એ પર્વત ગોલોક ધામમાં આધિદૈવિક સ્વરૂપે નિત્યલીલામાં બેવડું પાત્ર ભજવે છે. એક તો એ સ્વયં પ્રભુ નો અવતાર છે અને બીજું સ્વરૂપ ભગવદ્ ભક્તનો છે. તેઓ સો ભગવદ્ ભક્તો માં શિરોમણિ ગણાય છે … Read more