શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 35 & 36 : Niru Ashra
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 35કોઈએ જવાબ વાળ્યો: “મહારાજ, અમે તો ખેતીવાડી કરીને પેટ ભરવાવાળા લોકો છીએ. અમને પુરાણોની અટપટી વાતો ક્યાંથી સમજાય? છતાંય એક વાત બહુ મૂંઝવે છે. એનું આપ સમાધાન કરી આપો.”“બોલો, કઈ વાત મૂંઝવે છે?”“મહારાજ, ભગવાન એક છે કે અનેક? આ જગત…….. આ જીવ….. આ સંસાર…… આ બધું શું છે?”“બહુ સુંદર પ્રશ્ન કર્યો. … Read more