તખ્તાનાં કલાકાર શાંતા ગાંધી (1917-2002) નો આજે જન્મદિવસ : Manoj Acharya
તખ્તાનાં કલાકાર શાંતા ગાંધી (1917-2002) નો આજે જન્મદિવસ છે.ગુજરાતી રંગભૂમિના ઉચ્ચ દરજ્જાના કલાકાર શાંતા ગાંધી મૂળ અમરેલીના પરંતુ મહારાષ્ટ્રના નાસિકમાં જન્મેલા શાંતાબેન મુંબઈ અને પુનામાં ભણ્યા હતા. તેઓ ગુજરાતી ચરિત્ર અભિનેત્રી દીના પાઠકનાં બહેન હતા. તેઓ ઇન્દિરા ગાંધીના સહાધ્યાયી અને મિત્ર પણ હતા. વિદ્યાર્થીવસ્થામાં સામ્યવાદી વિચારધારાનો રંગ પણ લાગેલો. એન્જિનિયર પિતાની ઈચ્છા મુજબ મેડીસીનનો અભ્યાસ … Read more