શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ — 43 & 44 : Niru Ashra
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ — 43 એક દિવસ અડિંગ ગામના ગોચરમાં એકાએક શ્રીનાથજી પ્રગટ થયા. ગાયોનો રખેવાળ આડે પડખે થયો હતો એ ઝબકીને બેઠો થઈ ગયો.“અરે ભૈયા, તું તો……. ગોવિંદ ગ્વાલ હે ન. ?” ફોસલાવવાનો નવો કીમિયો અજમાવ્યો.“નાય લાલા, હો તો ગોપાલ ગ્વાલ હો. બોલ કા કામ હૈ?”પ્રથમ દર્શને જ ગોવાળીયો ઘાયલ થઈ ગયો.“ગોપાલ ભૈયા, હો … Read more