આંબા મા સતત ઉત્પાદન ઘટવાના કારણો : By Hiran Vaishnav
આંબા મા સતત ઉત્પાદન ઘટવાના કારણો મિત્રો પહેલા જે બગીચા મા 2000 હજાર મણ કરી ઉતરતી તે હવે 500 મણ ની અંદર ઉતરે છે આ ઘટાડો વિચાર તો માંગે છે ચાલો થોડા કારણો જોઈએ 👉 પ્રથમ કારણ નિંદામણ નાશક દવાઓ 👉 બીજુ કલ્ટાર જે શરૂ મા ઉત્પાદન આપે છે ત્રણેક વર્ષ બાદ ઉત્પાદન ઘટે છે … Read more