શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 51 & 52 : Niru Ashra
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 51ચુંલા પર દૂધ ઉકળી રહ્યું હતું. શુદ્ધ દૂધના ઉકડવાની સુગંધ કંઈક ન્યારી હોય છે. શ્રીનાથજી ને દૂધના ઉકળવાની એ સુગંધ બહુ પ્યારી લાગી એટલે હજુ વધારે ઉકળવા દેવા માટે વાતમાં મોણ નાખ્યું:” મારી વહાલી નરો……. મને એ નથી સમજાતું કે તને આ વાતની ખબર ક્યાંથી પડી? “સખાઓ સાથે પસાર થતી વખતે … Read more