શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 65 & 66
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 65પુરનમલે અધિક ધન કમાવવા માટે શ્રી મહાપ્રભુજી ની વિદાય લીધા પછી શ્રી મહાપ્રભુજીએ અધુરી રાખેલી દ્વિતીય પરિક્રમાને ફરીથી આગળ વધારી. દૈવી જીવોના ઉધારઅર્થે, દેશ દેશાંતર ના માયા વાદીઓને પરાસ્ત કરવા માટે અને તીર્થને માન દેવા માટે એમ ત્રણ પ્રકારના કાર્યો સિદ્ધ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ ભારત પરીક્રમણ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો.વ્રજ … Read more