શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 87 & 88 : Niru Ashra
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 87શ્રીનાથજીનો એક દોરી સંચાર થયો જગન્નાથ પુરીની યાત્રા સમયે ગંગાસાગરે વિ.સં. 1582 માં આચાર્ય શ્રી વલ્લભની પૂર્વ ભારત ની એક લઘુ યાત્રા દરમ્યાન શ્રી ગોવર્ધન ધરણે ગંગાસાગરે બિરાજી રહેલા શ્રી મહાપ્રભુજીને ભૂતલ ત્યાગ કરવાની આજ્ઞા દીધી.ભગવદ આજ્ઞા થઈ એટલે શ્રી મહાપ્રભુજી ચેતી ગયા. પરંતુ હજુ ઘણા કાર્યો કરવાના બાકી હતા. ઘણું … Read more