જીવનચરિત્ર કથા : ભાગ 167 અંતરિક્ષની ભારતીય પરી કલ્પના ચાવલાનો જન્મદિવસ (1962-2003) : Manoj Acharya
જીવનચરિત્ર કથા : ભાગ 167અંતરિક્ષની ભારતીય પરી કલ્પના ચાવલાનો આજે જન્મદિવસ (1962-2003) છે.ભારતના પહેલા મહિલા અંતરિક્ષયાત્રી કલ્પનાનો જન્મ હરિયાણાના કેનાલમાં થયો હતો. ચાર ભાઇ બહેનોમાં સૌથી નાની કલ્પનાનું હુલામણું નામ મોન્ટુ હતું. કલ્પના ચાવલા એ માધ્યમિક શિક્ષણ ટાગોર પબ્લિક સ્કૂલ, કર્નાલ શાળામાં અને ૧૯૮૨માં ચંડીગઢ પંજાબ ઇજનેરી કોલેજ ખાતે એરોનોટિકલ એન્જીનિયરિંગ બેચલર ડિગ્રી પૂર્ણ કરી … Read more