હિન્દુ ધર્મમાં મીમાંસા શાસ્ત્ર અને શિલ્પ શાસ્ત્ર મુજબ માનવીના કુલ 16 સંસ્કારો : Manoj Acharya
પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્યા અને મારા ધર્મપત્ની નયનાના મોટાબેન કુંદનબેન રાજેન્દ્રકુમાર પંડ્યા (વિરમગામ, હાલ અમદાવાદ) તેમની સુપુત્રી હાર્દિકા ક્ષિતિજકુમાર ત્રિવેદીની પાંચ મહિનાની સુપુત્રી શરણ્યાને લઇને ખાસ અમદાવાદથી શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે તા. 18 માર્ચ, શનિવારે સવારે 11.30 વાગે માતાજીનાં દર્શનાર્થે તથા “અન્નપ્રાશન સંસ્કાર” અર્થે આવેલ ત્યારે નાની બાળકી શરણ્યાને … Read more
 
								 
						