વલસાડ જીલ્લા માહીતી વિભાગે આપેલી માહીતી
તારીખ ૦૯-૫-૨૦૨૩વલસાડ જિલ્લાના મુખ્ય રસ્તા, બિલ્ડિંગની આગળ-પાછળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી-એક્ઝિટપર સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ~~~ સીસીટીવી ફૂટેજના આધારે ગુનેગારોને પકડવામાં અને ગુનાઓ ડીટેક્ટ કરવામાં સફળતામળી—લોકોના જાનમાલના રક્ષણ અને કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને તેમજ ગુનાઓ બનતાઅટકાવવા સીસીટીવી કેમેરા ખુબ જ ઉપયોગીમાહિતી બ્યુરોઃ વલસાડ તા. ૯ મેવલસાડ જિલ્લો તથા કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશ દમણ અને સેલવાસ … Read more