ધાર્મિક શિવ કથા : ભાગ 215 શ્રાવણ સુદ ત્રીજ : સતી જન્મ. શીવ સતી વિવાહ. : MANOJ ACHARYA
ધાર્મિક શિવ કથા : ભાગ 215શ્રાવણ સુદ ત્રીજ : સતી જન્મ. શીવ સતી વિવાહ. દક્ષ યજ્ઞ વિધ્વંશ તથા દક્ષને શ્રાપ અને કનખલને આશીર્વાદ🕉️ 🛕 🚩 🛕શિવ પુરાણ મુજબ મહારુદ્ર પરમેશ્વર હતા પરંતુ સૃષ્ટિના સર્જન માટે એક સ્ત્રી શક્તિ આદિ શક્તિ જરૂરી હતી એટલે પ્રકૃતિમાંથી આદિ શક્તિ પ્રગટ થયા અને વાયુ મંડળમાં સ્થાન બનાવ્યું.. શિવજીનાં કહેવાથી … Read more