Explore

Search

October 17, 2025 6:27 pm

જીંદગીના ઘાટ : રાજુ રાવલ

જીંદગીના ઘાટ : રાજુ રાવલ

જીંદગીના ઘાટ પ્રત્યેક જિંદગીમાં પ્રાગટ્યનું પ્રભાત, શૈશવની સવાર, જવાનીનો મધ્યાહન અને વાર્ધકયની સાંજ હોય છે. અંતે મૃત્યુની મધરાત એક સનાતન સત્ય છે.. બાલ્યાવસ્થામાં ઘૂંટણિયે ઘસાતી જિંદગી, શૈશવકાળે પા પા પગલાં પાડતી જિંદગી,જવાનીમાં મોજ મસ્તીમાં મસ્ત જીંદગીને વૃદ્ધાવસ્થામાં ઘસાતી ને ઘસડાતી જિંદગી એક હકીકત છે. બાલ્યાવસ્થાનું પવિત્ર પીણું એટલે સ્તનપાન, જવાનીનું જોશીલું પીણું એટલે પેપ્સી-કોકા ને … Read more