જીવનચરિત્ર કથા : ભાગ 347 ગાંધીયુગનાં કવિ પ્રહલાદ પારેખ (1912-to-1962) નો આજે જન્મદિવસ : Manoj Acharya
જીવનચરિત્ર કથા : ભાગ 347ગાંધીયુગનાં કવિ પ્રહલાદ પારેખ (1912-1962) નો આજે જન્મદિવસ છે. 🌹 ‘પ્રભુજીને પડખામાં રાખ મા પૂજારી, તારા આત્માને ઓઝલમાં રાખ મા, વાયુ વીંઝાશે ને દીવડો ઓલવાશે, એવી ભીતિ વંટોળિયાની ભાખ મા’ જેવા આજેપણ લોકપ્રિય ભજનના રચયિતા પ્રહલાદ પારેખનો જન્મ તા. 12 ઓક્ટોબર 1912 નાં રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ જાણીતા ગુજરાતી સાહિત્યકાર … Read more