B.C.C.I. દમણ દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા ઈન્ટર સ્ટેટ અંડર 23 વન-ડે ક્રિકેટ સ્પર્ધા 15મી ડિસેમ્બર 2024થી શરૂ : Bhagubhai Patel Patlar
સરલ પ્રજાપતિ ગુજરાત અંડર-23 વન-ડે સ્પર્ધા માટે પસંદગી. સરલ ગુજરાતનો અનુભવી ખેલાડી છે જે ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. (ક્રિકેટ કોચ ભગુ પટેલ)