UPSC નું પરિણામ એમાં 1757 માંથી એકલા બિહારના 1123, બાકીના 634, આ યાદીમાં ગુજરાતનો એક પણ યુવાન છે ? : Varsha Shah
હે મારા ગુજરાતના વહાલા યુવાનો હું તમને સલાહ નથી આપતો પણ તમારુ ધ્યાન દોરુ છુ.. આપણા ગુજરાતના યુવાનો રસ્તો ભૂલ્યા હોય એવુ મને લાગે છે. હે મારા વહાલા યુવાનો , તમે જે રસ્તો પકડ્યો છે એ સાચો છે કે ખોટો એનું જરા આત્મચિંતન કરજો.. આજે યુ.પી.એસ.સી. નું પરિણામ આવ્યુ.એમાં 1757 માંથી એકલા બિહારના 1123 છે … Read more