શિવ કથા : ભાગ 25 શ્રાવણ વદ અગિયારસ : Manoj Acharya
શિવ કથા : ભાગ 25શ્રાવણ વદ અગિયારસ(નોંધ : આ વખતે બે અગિયારસ આવી છે એટલે ગઇકાલે અગિયારસ હતી અને આજે પણ છે, તે ઉપરાંત જૈનોનાં પવિત્ર તહેવાર પર્યુષણનો પણ પ્રારંભ થાય છે.)મહામૃત્યુંજય મંત્રનું મહત્વ – ભાગ 1🕉️🍁🕉️🌺🕉️☘️🕉️🌹ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે સૌથી વધારે પ્રભાવશાળી મંત્ર મહામૃત્યુંજય મંત્ર માનવામાં આવે છે. આ મંત્ર અકાળે મૃત્યુના … Read more