Explore

Search

November 21, 2024 9:20 pm

આજ ફિર જીનેકી તમન્ના હૈ : Niru Ashra

આજ ફિર જીનેકી તમન્ના હૈ : Niru Ashra

આજ ફિર જીનેકી તમન્ના હૈ!કેર્લીફોર્નિયા યુનિવર્સીટીના સાઈકોલોજી વિભાગના પ્રોફેસર ડો. રચેલ વોએ એક અભ્યાસમાં કહ્યું છે કે-“મોટી ઉંમરમાં નવો હુન્નર શીખવાથી, છ જ સપ્તાહમાં તમારું મગજ ત્રણ દાયકા જેટલું યુવાન થઇ જાય છે.” વૈજ્ઞાનિકો કહે છે કે-“યાદદાસ્ત ઓછી થવી, નિર્ણયશક્તિ ધીમી થઇ જવી અને બોલવામાં મુશ્કેલી આવવી તેવી મોટી ઉંમરની અલ્ઝેઈમરની બીમારીમાં ફોટોગ્રાફી, સંગીત, પેઇન્ટિંગ … Read more

श्रीकृष्णचरितामृतम्-!! श्रीकृष्ण की क्रान्ति – “गोवर्धन पूजन” !!-भाग 4 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! श्रीकृष्ण की क्रान्ति – “गोवर्धन पूजन” !!-भाग 4 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! श्रीकृष्ण की क्रान्ति – “गोवर्धन पूजन” !! भाग 4 सब भगवान हैं तो इन्द्र ही क्यों ? गोवर्धन क्यों नही ? मेरी भोरी मैया ! इस बार मैं इन्द्र की पूजा बृज से बन्द करवा के ही रहूँगा ……….श्रीकृष्ण नें मुस्कुराते हुये कहा था । पर इन्द्र कुपित हो गया तो ? और … Read more

“હાર્ટએટેક અને પાણી” : Dr.Hardik Patel : Sankalan : Mahendra Patel

“હાર્ટએટેક અને પાણી” : Dr.Hardik Patel : Sankalan : Mahendra Patel

Dr.Hardik PatelCharak Ayurved HospitalM – 94263 55029“હાર્ટએટેક અને પાણી”તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રેસુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશેહાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી !માહિતી રસપ્રદ છેબીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું … Read more

બ્રાન્ડેડ વસ્તુઓ વેપાર જગતનું સૌથી મોટું જૂઠાણું : સંકલન : નીરુ આશરા

લેખક કોણ છે તે ખબર નથી….પરંતુ આ post લખનાર ને દિલ થી એક સેલ્યુટ તો બને છે:જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ હું સમજી ગયો કે જો હું રૂ. 300 ની ઘડિયાળ પહેરું કે રૂ. 30000 ની, બંને સમય તો સમાન બતાવશે.મારી પાસે રૂ. 300 ની બેગ હોય અથવા રૂ. 30000 ની તેની … Read more