પદ્મશ્રી કેળવણીકાર નાનાભાઇ ભટ્ટ (1882-1961) નો આજે જન્મદિવસ : Manoj Acharya
પદ્મશ્રી કેળવણીકાર નાનાભાઇ ભટ્ટ (1882-1961) નો આજે જન્મદિવસ છે.પુરૂં નામ નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ. આત્મચરિત્રકાર, કથાલેખક. જન્મ ભાવનગરમાં. મૂળ વતન પચ્છેગામ(ભાલ). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ૧૯૦૩માં વેદાંત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૦૭માં એ જ વિષયોમાં મુંબઈથી એમ.એ. પછી એસ.ટી.સી. મહુવાની હાઈસ્કૂલના આચાર્ય રૂપે નોકરીનો પ્રારંભ. ૧૯૦૮માં શામળદાસ કૉલેજમાં ઇતિહાસ-અર્થશાસ્ત્રના અધ્યાપક. ૧૯૧૦માં ‘દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન’ નામની સંસ્થાની … Read more