ધાર્મિક (પ્રવાસ) કથા : ભાગ 27 ગિરનાર પ્રવાસ – ઉડન ખટોલા : Manoj Acharya
ધાર્મિક (પ્રવાસ) કથા : ભાગ 27ગિરનાર પ્રવાસ – ઉડન ખટોલાતા. 13/11/2021, શનિવાર🛕🚩🔱🪔🕉️🛕🌺છેલ્લા ઘણાં સમયથી આયોજન હતું કે જુનાગઢની પવિત્ર ભોમકાના દર્શનાર્થે જવું છે પરંતુ કોરોનાકાળને હિસાબે ઘણો જ વિલંબ થયો પરંતુ અંતે એ દિવસ પણ આવી પહોંચ્યો અને બેંગ્લોર સ્થિત પરણાવેલા મારા દિકરીબા દિવ્યા અને જમાઇ કૃતાર્થકુમાર દિવાળીની રજાઓમાં રાજકોટ આવી પહોંચ્યા અને પૂર્વ નિર્ધારિત … Read more