“ઝાલાવાડનાં બિનસલામી રાજ્યોનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ” : Manoj Acharya
“ઝાલાવાડનાં બિનસલામી રાજ્યોનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ” (ઇ. સ. 1820 થી ઇ. સ. 1947) આ વિષય ઉપર ph. d. (હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) કરી રહેલા ભાભર (બનાસકાંઠા) નાં યુવાન શ્રી ચેતન રતાભાઇ ચાવડા, જેઓનું મૂળ વતન ડૂમાણા (વિરમગામ) છે અને હાલ તેઓ કુવાડા (બનાસકાંઠા) માં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓશ્રી ઉપરોક્ત … Read more