ધાર્મિક (પ્રવાસ) કથા : 33 જુનાગઢ – ગાયત્રી શક્તિપીઠ : Manoj Acharya
ધાર્મિક (પ્રવાસ) કથા : 33જુનાગઢ – ગાયત્રી શક્તિપીઠતા. 13/11/2021, શનિવારબપોરે 12.05 થી 12.15અશોકનો શિલાલેખ જોઇને અમે ગાયત્રી શક્તિપીઠ પહોંચ્યા. અહીં આવવાની ઉત્સુકતા એટલા માટે પણ હતી કે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” એ 1987 માં અહીં રહીને ‘ભારદ્વાજ કુટીર’ માં સાધના કરી હતી, જેના માટે તેમનાં મિત્ર સ્વ. પથિકજીએ ખાસ નિમંત્રણ આપ્યું હતું અને … Read more