દમણમાં MG Road રસ્તાના ૯ વાર ટેન્ડર ! કોઈ લેવા નથી !
દમણમાં એક જ રસ્તાના ૯ વાર ટેન્ડર નિકળવા છતાં કોઈ લેવા નથી ! દમણના એક મુખ્ય માર્ગનું ૯ વખત ટેન્ડર કરવામાં આવ્યું છે પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર આ કામ હાથ ધરવા તૈયાર નથી . ઝાપાબારથી છાપલી શેરી સુધીનો માર્ગ છેલ્લા એક વર્ષથી બિસ્માર હાલતમાં છે . આ રોડ પર વાહનોને નુકશાન થાય છે . આ રોડ … Read more