મોહિની એકાદશીએ રાજકોટનાં જામનગર પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી : Manoj Acharya
આજના શુભ દિવસ મોહિની એકાદશીએ રાજકોટનાં જામનગર રોડ ઉપર આવેલા પરશુરામ પાર્ક ખાતે શ્રી શક્તિસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના નવનિર્મિત નિવાસસ્થાને પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી તા. 12 મે, ગુરૂવારે સવારે 11 વાગે થઈ ત્યારે સમગ્ર પરિવારે અત્યંત ભાવથી સ્વાગત કર્યું. પુ. શ્રી માડીએ કુંભ સ્થાપન કર્યું તથા ગણપતિ પૂજન તેમજ કૂળદેવી પૂજન કર્યા … Read more