ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) જન્મદિવસ : Manoj Acharya
ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) નો આજે જન્મદિવસ છે.26 May નાં 1917 નાં દિવસે મહુવામાં તેમનો જન્મ થયો હતો. નાનપણમાં જ માતાપિતા ગુમાવી અને પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ત્યાંજ લીધું. ૧૯૩૪માં મહુવાની એમ.એન. હાઈસ્કૂલમાંથી મેટ્રિક કર્યા બાદ તેમણે ૧૯૩૯માં સંસ્કૃત વિષય સાથે બી.એ. અને ૧૯૪૧માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયોમાં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી એમ.એ.ની પદવી મેળવી. ૧૯૫૧માં … Read more