જમીન સાથે જોડાયેલા રહેવું કેટલું જરૂરી છે ! : Dr Nimit Oza / RGM Hiran Vaishnav
Dr Nimit Oza $ Best Written..👇👇 જમીન સાથે જોડાયેલા રહેવું કેટલું જરૂરી છે ! રવિવારની રજા to હતી. અમે એક દરિયા-કિનારે ગયેલા. વીતેલા અઠવાડિયાના વર્ક-સ્ટ્રેસને કારણે હોય કે પછી અપૂરતી ઊંઘને કારણે, પણ એ દિવસે મારું શારીરિક સ્વાસ્થ્ય સંપૂર્ણ સારું નહોતું. બેકગ્રાઉન્ડ મ્યુઝીકની જેમ સતત ચાલી રહેલો માથાનો દુખાવો, બોડી-પેઈન, સુસ્તી અને કારણ વગરનો થાક. … Read more