વેદમાતા ગાયત્રી જન્મોત્સવ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે ઉજવાયો : Manoj Acharya
કોરોનાના કારણે છેલ્લા બે વરસથી મુલત્વી રહેતો વેદમાતા ગાયત્રી જન્મોત્સવ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે ખુબ જ સરસ રીતે ઉજવાઇ ગયો. સાંજે 6 થી 8 દરમિયાન સ્તુતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત થઈ અને એ પછી પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” એ 45 મિનિટ સુધી સત્સંગ પ્રવચન કરીને સૌનૈ ભાવ તરબોળ કર્યા. અનુરાધાબા (પરમાર) ઝાલાએ … Read more