શિક્ષા અને આરોગ્ય સેવા નિ:શુલ્ક કયારે મળશે : Manoj Acharya
પ્રાથમિક સદસ્યતા તો જનતાને મળી જ જશે !. ૧, જનતાને પ્રાથમિક શિક્ષણ ને ઉચ્ચ શિક્ષણ માટે ક્યારે સસ્તું મળશે ?. ૨, જનતાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,ને સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં નજીવા દરે સારવાર ક્યારે મળશે ?. જનતાને આજે પ્રાથમિક જીવનજરૂરી ચીજવસ્તુઓ ભાવ વધારો કરવામાં આવ્યો છે , તેલ, પેટ્રોલ, ડીઝલ, રસોઈ ગેસ, વિજળી, ને કરીયાણાની ચીજવસ્તુઓ, શાકભાજીના … Read more