વડોદરા શહેરની સેવાભાવી સંસ્થા શિવસુરજ ટ્રસ્ટ દ્વારા બાબર ખડક માં આવેલી ચંદનવાડી આશ્રમ શાળાનું સમારકામ કરાવવાની જીમ્મેદારી સ્વીકારી. પરાગ જોષી દ્વારા
વનવાસી વિસ્તાર માં શિક્ષણ અને કેળવણી નું પ્રમાણ વધે તથા આ ક્ષેત્રે કામ કરતી સંસ્થાનાં સેવાભાવીઓ ને પ્રોત્સાહન મળે તે હેતુથી વડોદરા શહેર ની સેવાભાવી સંસ્થા શિવસુરજ ટ્રસ્ટ દ્વારા કપરાડા તાલુકામાં આવેલ બાબર ખડક માં આવેલી ચંદનવાડી આશ્રમ શાળામાં વૃક્ષારોપણ, કન્યા કેળવણી અને બાળ સંસ્કાર નો કાર્યક્રમ તા.૧૮ જૂન ૨૦૨૨ નાં રોજ બપોરે ૧૨.૩૦ કલાકે … Read more