✍️ હવે તો બોલવા માટે સમય અને મળવા માટે લોકો તારીખો આપે છે! ખબર જ નથી પડતી! સબંધ છે કે કેસ છે…✍ : Manoj Acharya
દિકરીના પિતા : કેમ છો વેવાઇજી ??અમારા કુળનો દિપક હવે તમારે ત્યાં પ્રગટે છે.. અમારે ત્યાં અંધારું.દીકરાના પિતા : બસ તમારી મોકલેલી લક્ષ્મીની કૃપાથી હેમખેમ છું, દિપક તો તમારો છે, અને હંમેશા રહેશે.હું તમે પૂરેલા દિપકમાં સંસ્કારરૂપી ઘી ને કઈ રીતે છીનવી શકું, એ તમારે ત્યાં તમે ચાહો ત્યારે અજવાળું કરવા આવતી રહેશે, એ મારું … Read more