મણિનગર,17 જુલાઈ રવિવારે ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો : Manoj Acharya
મણિનગર, અમદાવાદ ખાતે તા. 17 જુલાઈ રવિવારે સવારે 10 થી 12. 30 દરમિયાન ગુરૂપૂર્ણિમા ઉત્સવ ખુબ જ ભાવસભર વાતાવરણમાં ઉજવાઈ ગયો. જીતેન્દ્ર પ્રજાપતિ (દીક્ષિત નામ જીજ્ઞાનંદ) પરિવારે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નું ફુલહારથી સ્વાગત કર્યું અને મંગલ સ્તુતિ ગાનથી કાર્યક્રમની શરૂઆત થઈ અને તે પછી સૌને ધર્મલાભ આપ્યો. સૌએ ગુરૂપૂજન તથા આરતીનો લાભ … Read more