વિઠ્ઠલભાઈ પટેલ એ એક ભારતીય ધારાસભ્ય અને રાજકીય નેતા હતા,(તેઓ સરદાર પટેલના મોટા ભાઈ) જન્મદિવસ : Manoj Acharya
વિઠ્ઠલભાઈ પટેલ (૨૭ સપ્ટેમ્બર ૧૮૭૩ – ૨૨ ઓક્ટોબર ૧૯૩૩) એ એક ભારતીય ધારાસભ્ય અને રાજકીય નેતા હતા, તેમણે સ્વરાજ પાર્ટી નામનો પક્ષ સ્થાપ્યો હતો. તેઓ સરદાર પટેલના મોટા ભાઈ હતા. આજે તેમનો જન્મદિવસ છે.વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેઓ પાંચ ભાઈઓમાં ત્રીજા ક્રમે હતા અને વલ્લભભાઈ કરતાં ૪ વર્ષ મોટા હતા. તેમનું બાળપણ … Read more