શ્રી વરદાયિની માતા યાત્રાધામ નું આયોજન રૂપાલ ગામે દર વર્ષે આસો સુદ ૯(નવમી નવરાત્રિ)ના દિવસે કરવામાં આવે છે. પરાગ જોષી દ્વારા
કોરોના કાળમાં પણ ગામના લોકોની હાજરીમાં પલ્લીયાત્રા નીકળી હતી.સવારથી પલ્લી મેળાની તૈયારીની શરૂઆત કરવામાં આવી હતી.રાત્રે ૧૨કલાક દરમિયાન વણકર ભાઈઓ પલ્લી માટે ખીજડાનાં વૃક્ષમાંથી લાકડું કાપી લાવી તેને બરાબર એકબીજા સાથે જોડી પલ્લી બનાવી હતી.વાળંદભાઈઓ એ વરખડાના પલ્લી પર સોટા બાંધ્યા હતા.કુંભાર ભાઈઓએ માટીથી કુંડા બનાવ્યાં હતાં.માળી ભાઈઓએ ફુલથી પલ્લીને શણગારી હતી.પંચાલ ભાઈઓએ માતાજીના નૈવેદ … Read more