શ્રીનાથજી ચરિત્રામૃત : ભાગ 3 & 4 : Niru Ashra
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -3“રાધેકે કંઈ સમજ ન પડી તમારા બોલવામાં. અહીં કઈ વાતની ઊણપ છે કે તમારે આમ માઠું લગાડવું પડે? કંઈક ખુલાસાથી કહો તો સમજણ પડે.”“કહું? તો સાંભળો. આપને મારું આજનું નૃત્ય બહુ ગમ્યું?”“હા….. બહુ કહેતા બહુ જ…….”“અને એથીય વધુ સુંદર નૃત્ય હું કરી બતાવો તો? આજે તો મારે કેટલી મર્યાદામાં રહીને નૃત્ય કરવું … Read more