ધાર્મિક (પ્રવાસ) કથા : ભાગ 138 : Manoj Acharya
ધાર્મિક (પ્રવાસ) કથા : ભાગ 138સતી અણદીમાં અને સતી લક્ષ્મીમાં દર્શન, વઢવાણ 👏🕉️ * 🕉️ઘણાં વર્ષો બાદ અમે ત્રણ ભાઇ-બહેનનાં પરિવારોએ કુલ 12 સભ્યો સાથે બે દિવસનાં ધાર્મિક પ્રવાસનું આયોજન બે દિવસ તા. 21/22 ડિસેમ્બર 2022 દરમિયાન કરવામાં આવ્યું. સવારે પાંચ વાગ્યે મારા મિત્ર શૈલષભાઇનાં 17 સિટવાળા ટ્રાવેલ ટેમ્પોમાં રાજકોટની નીકળીને સૌપ્રથમ વઢવાણ જવા સવારે … Read more