શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 83 & 84 : Niru Ashra
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 83સેવકો અને પરમાનંદ દાસ સહિત શ્રીમહાપ્રભુજી વ્રજમાં ગોકુલ પધાર્યા. પરમાનંદદાસ ને ગોકુલ પર ઘણી આશક્તિ પેદા થઈ. પરંતુ હજુ પણ કંઈક વધુ આકર્ષક તત્ત્વ બાકી હતું એટલે થોડા જ દિવસમાં શ્રી મહાપ્રભુજી સૌને લઈને ગોપાલપુર પધાર્યા. ત્યારે ઉત્થાપન ના સમયે કોટિ કંદર્પ લાવણ્ય, શ્રી વલ્લભના પ્યારા એવા શ્રી ગોવર્ધનનાથજી ના દર્શન … Read more