ગીતાબેનની વાર્ષિક પૂણ્યતિથી નિમીત્તે તેમનાં શ્રેયાર્થે ગાયત્રી યજ્ઞનું આયોજન : Manoj Acharya
પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્યા અને શ્રી મુકેશભાઇ ઓછવલાલ ગાંધી (દીક્ષિત નામ મંજુકેશાનંદ – અમદાવાદ) નાં ધર્મપત્ની સ્વ. ગીતાબેનની વાર્ષિક પૂણ્યતિથી નિમીત્તે તેમનાં શ્રેયાર્થે ગાયત્રી યજ્ઞનું આયોજન તા. 22/4/2023, શનિવાર અખાત્રીજનાં પવિત્ર દિવસે સાંજે 4 થી 7 દરમિયાન શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું ત્યારે હાજર સૌ સત્સંગીઓએ યજ્ઞમાં આહુતિ … Read more