ધાર્મિક કથા : ભાગ 201આજે વટ (વડ) સાવિત્રી વ્રત : Niru Ashra
ધાર્મિક કથા : ભાગ 201આજે વટ (વડ) સાવિત્રી વ્રત છે.હિન્દુ સંસ્કૃતિમાં આદર્શ નારીત્વ તરીકે વડ (વટ) સાવિત્રી વ્રતને માનવામાં આવે છે. પતિની દિર્ઘાયુષ માટે સૌભાગ્યવતી બહેનો વડસાવિત્રી વ્રતની ઉજવણી કરે છે. પરિણીત બહેનો સવારે શાસ્ત્રોક્ત વિધિથી વડની પૂજા કરશે. જેઠ માસની પૂનમને વ્રતની પૂનમ વડસાવિત્રી વ્રત તરીકે ઓળખવામાં આવે છે. સાવિત્રી-સત્યવાન સાથે જોડાયેલા વડસાવિત્રી વ્રતનો … Read more