સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનાં દર્શન કરીને બોટાદ ખાતે આવેલ વૃંદાવન વૃધ્ધાશ્રમમાં પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી : Manoj Acharya
સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનાં દર્શન કરીને બોટાદ ખાતે આવેલ વૃંદાવન વૃધ્ધાશ્રમમાં પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી તા. 5 જૂન સોમવારે બપોરે 12 વાગે થઈ ત્યારે આશ્રમનાં સંચાલકશ્રી જીતુભાઇ જાનીએ ખુબ જ ભાવપૂર્વક સ્વાગત કર્યું અને ત્યાં રહેતા વૃધ્ધોનાં હાલચાલ પૂછીને તમામ પરિસ્થિતિ જાણી. હાલ 10 વૃધ્ધો છે અને 15 નો … Read more