પલસેટ ગામમા લગ્ન પ્રસંગે ફુડ પોઇઝનીંગ થઇ જવાથી ગામના મોટા ભાગના લોકોને ઝાડા ઉલટી ચાલુ થઇ ગયા : Dr.Milap Rathod
ગઇકાલે પલસેટ ગામમા લગ્ન પ્રસંગે ફુડ પોઇઝનીંગ થઇ જવાથી ગામના મોટા ભાગના લોકોને ઝાડા ઉલટી ચાલુ થઇ ગયા હતા,તાત્કાલીક 108 બોલાવી અને પોતાની સગવડથી 10 માણસો જનસેવામા તથા 10 માણસો Daman હોસ્પિટલ દમણમા એડમીટ થઇ ગયા હતા,છતાય પરિસ્થીતી એકદમ બગડી ગઇ હતી,કંગરાવ ગામમા ડોક્ટર મિલાપ રાઠોડ ના ભાઈની બેબીના મેરેજ હોય આ સમાચાર મળતા ડોક્ટર … Read more