પ્રફુલભાઈ શુક્લ ની રામ કથા મા બિલ્ડર બિપીનભાઈ પટેલ એ 11 લાખ 51 હજાર નુ દાન જાહેર કર્યું
પ્રફુલભાઈ શુક્લ ની રામ કથા મા બિલ્ડર બિપીનભાઈ પટેલ એ 11 લાખ 51 હજાર નુ દાન જાહેર કર્યું સંકટ હરણ હનુમાનજી એ રામ કથા મા ઉજવાયો સીતારામ વિવાહ ઉત્સવ ” તાની શ્રોતા, ધ્યાની શ્રોતા, માનીશ્રોતા અને દાની શ્રોતા આ ચાર પ્રકાર શ્રોતાઓ ના શાસ્ત્રો મા બતાવવા મા આવ્યા છે” ઉપરોક્ત શબ્દો વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઇ … Read more