સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ સલવાવ ખાતે યોજાયેલી કરાટે પરીક્ષા, વિવિધ બેલ્ટ અને સર્ટિફિકેટ નું થયું વિતરણ.
સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ સલવાવ ખાતે યોજાયેલી કરાટે પરીક્ષા, વિવિધ બેલ્ટ અને સર્ટિફિકેટ નું થયું વિતરણ. છેલ્લા 40 વર્ષ થી શિક્ષણ ની જ્યોત જલાવનાર સલવાવની સ્વામિનારાયણ સ્કૂલ માં તાજેતરમાં લેવાયેલી કરાટેની પરીક્ષામાં આશરે 250 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મુખ્ય પરીક્ષક હાર્દિક જોષીના માર્ગદર્શન હેઠળ લેવાયેલી આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ને તેમની કુશળતા પ્રમાણે વિવિધ બેલ્ટ અને સર્ટિફિકેટ … Read more