ધાર્મિક કથા : ભાગ 276 & 277 : મનોજ આચાર્ય
Manoj Aachary: ધાર્મિક કથા : ભાગ 276🙏🏻 મહાવીર સ્વામી જન્મ કલ્યાણક 🙏🏻મહાવીર જન્મ કલ્યાણક (અથવા મહાવીર જયંતિ) જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને વીર તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમજ છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. … Read more